વારાફેરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારાફેરા

પુંલિંગ બહુવયન​

  • 1

    વારાફરતી કે વારંવાર આવવું જવું તે.

  • 2

    સારી માઠી સ્થિતિ થવી તે; ચડતીપડતીના પલટા.

મૂળ

વારો+ફેરો