વારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારી

પુંલિંગ

  • 1

    ઘોડો.

મૂળ

सं. वारकिन्; સર૰ म. वारु

સ્ત્રીલિંગ

  • 1

    વારો; ક્રમ; પાળી.

  • 2

    બદલો લેવાનો અવસર.