વારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારો

પુંલિંગ

  • 1

    વખત; વારી; ક્રમ; પાળી.

  • 2

    અણોજો; પાકી.

  • 3

    ઘડો; કુંભ.