વારોવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારોવારિયું

વિશેષણ

  • 1

    વાર પ્રમાણે દિવસો ગણીને કાઢવામાં આવતું (વ્યાજ).

મૂળ

જુઓ વારોવાર