વારે ઘડીએ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વારે ઘડીએ

અવ્યય

  • 1

    વારંવાર; વારે વારે.

મૂળ

વારો+ઘડી