ગુજરાતી માં વાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાલ1વાલ2

વાલ1

પુંલિંગ

  • 1

    નળી વગેરેની અંદર રાખેલો એક બાજુ ઊંચો થઈ શકે તેવો પડદો.

મૂળ

इं. वाल्व

ગુજરાતી માં વાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાલ1વાલ2

વાલ2

પુંલિંગ

  • 1

    ત્રણ રતી જેટલું તોલ.

પુંલિંગ બહુવયન​

  • 1

    એક કઠોળ.