વાલુકાયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાલુકાયંત્ર

નપુંસક લિંગ

  • 1

    કલાક જાણવાની રેતી ભરેલી શીશી.

  • 2

    વૈદકમાં ઔષધ બનાવવાનું (તેના ઘાટનું) એક યંત્ર.