વાલ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાલ્વ

પુંલિંગ

  • 1

    વાલ; નળી વગેરેની અંદર રાખેલો એક બાજુ ઊંચો થઈ શકે તેવો પડદો.

મૂળ

इं.