વાલિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાલિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    પાર કે ત્રાજવાં જે દોરીઓને આધારે લટકે છે તે.

મૂળ

दे. वलिआ=ધનુષ્યની દોરી; સર૰ म. वाला, -लो (कानडी वल्ले=દોરડું)