વાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાલી

પુંલિંગ

  • 1

    વાલિ; સુગ્રીવનો મોટો ભાઈ.

  • 2

    મુરબ્બી; રક્ષક; પાલક.

સ્ત્રીલિંગ

  • 1

    ['વાલ' ઉપરથી] નાના દાણાના વાલ.