ગુજરાતી

માં વાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાળ1વાળુ2

વાળ1

પુંલિંગ

 • 1

  કેશ.

મૂળ

सं. बाल; સર૰ म.; हिं. बाल

ગુજરાતી

માં વાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાળ1વાળુ2

વાળુ2

સ્ત્રીલિંગ

 • 1

  વેળુ; રેતી; કાંકરી.

 • 2

  રાત્રિ-ભોજન.

નપુંસક લિંગ

 • 1

  રાત્રિ-ભોજન.