વાળઘોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળઘોળ

સ્ત્રીલિંગ

  • 1

    રીતભાત.

  • 2

    આવડત.

  • 3

    કાઠિયાવાડી સાચવણી.

મૂળ

વાળવું+ઘોળવું (અંઘોળવું)