વાળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળણ

નપુંસક લિંગ

  • 1

    વાળી લેવું તે; ઉતાર; અસર ધોઈ નાખવાની શક્તિવાળું તે.

મૂળ

'વાળવું'=પાછું ફેરવવું