વાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળી

  • 1

    (સ્ત્રીઓનું) નાકનું ઘરેણું-નથ.

  • 2

    કડી.

મૂળ

सं. वाली