વાળી લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળી લેવું

  • 1

    વાળીને એકઠું કરવું; સંભાળી લેવું.

  • 2

    માગતા પેટે કાપી લેવું.