વાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાળો

પુંલિંગ

  • 1

    ધાતુનો લાંબો તાર.

  • 2

    એક રોગ.

  • 3

    વીરણનો વાળો.

મૂળ

'વાળ' ઉપરથી