વાવટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવટો

પુંલિંગ

  • 1

    ધજા; ફરકાવવાનું નિશાન.

મૂળ

વા (વાયુ)+प्रा. वट्ट (सं. वृत्)? સર૰ म. वावटा