વાવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવડ

પુંલિંગ

  • 1

    ભાળ; પત્તો; સમાચાર.

  • 2

    રોગનું ફેલાવું તે.

મૂળ

વા (सं. वि+आ=व्या)+वड (सं. पत्)