વાવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવણી

સ્ત્રીલિંગ

  • 1

    વાવવું તે કે તે માટેની ઋતુ કે મોસમ.

મૂળ

'વાવવું' પરથી