વાવેતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવેતર

નપુંસક લિંગ

  • 1

    વાવવું તે.

  • 2

    વાવેલું તે.

  • 3

    વાવેલી જમીન.

મૂળ

'વાવવું' ઉપરથી