વાવલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    વલખાં.

  • 2

    સુરતી નોકરીના બદલામાં આપેલી જમીન; પસાયતું.

મૂળ

સર૰ વેવલાં