વાવળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવળી

સ્ત્રીલિંગ

  • 1

    બાળકોને થતો પેટનો એક રોગ.

મૂળ

प्रा. वाउल (सं. वातूल)=વાતરોગી?