વાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉગાડવા માટે જમીનમાં બી કે રોપા નાખવા-રોપવું.

મૂળ

प्रा. वाव ( सं. वप्); સર૰ हिं. बोना ઉપરથી