વાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવા

ક્રિયાવિશેષણ

  • 1

    (બાળભાષામાં) સારું; મજેનું.

સ્ત્રીલિંગ

  • 1

    ઝભલું.

મૂળ

'વાહવાહ' ઉપરથી