વાવાઝોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવાઝોડું

નપુંસક લિંગ

  • 1

    વાવંટોળ.

મૂળ

વા(વાયુ)+ઝોડું (प्रा. झोड= ઝૂડી પાડવું) સર૰ (म. वावझड)

વાવાઝોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવાઝોડું

નપુંસક લિંગ

  • 1

    પવનનું તોફાન.

મૂળ

વા+ઝોડું (સર૰ प्रा. झोडण )