વાવાદળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાવાદળ

નપુંસક લિંગ

  • 1

    જોસથી વાતો પવન અને વાદળ; તોફાની વાદળી.

  • 2

    લાક્ષણિક સંકટ.

મૂળ

વા+વાદળ