ગુજરાતી

માં વાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: વાસ1વાસુ2વાંસ3વાંસે4

વાસ1

પુંલિંગ

 • 1

  વસવાટ.

 • 2

  મુકામ; ઘર; સ્થાન.

 • 3

  પોળ; મહોલ્લો.

ગુજરાતી

માં વાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: વાસ1વાસુ2વાંસ3વાંસે4

વાસુ2

પુંલિંગ

 • 1

  ખેતરમાં રાતવાસો રહી ચોકી કરનાર.

મૂળ

'વાસો' ઉપરથી

ગુજરાતી

માં વાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: વાસ1વાસુ2વાંસ3વાંસે4

વાંસ3

પુંલિંગ

 • 1

  એક ઝાડ.

 • 2

  તેનો સોટો.

 • 3

  સાત આઠ હાથ જેટલું માપ.

 • 4

  કડિયાનું ઈંટો છોલવાનું ઓજાર.

મૂળ

सं. वंस; સર૰ म. वांसा; हिं. वांस

ગુજરાતી

માં વાસની 4 મુખ્ય વ્યાખ્યા છે: વાસ1વાસુ2વાંસ3વાંસે4

વાંસે4

ક્રિયાવિશેષણ

 • 1

  પૂંઠે; પછવાડે.

મૂળ

'વાંસો' પરથી

સ્ત્રીલિંગ

 • 1

  ગંધ.

 • 2

  દુર્ગન્ધ.

નપુંસક લિંગ

 • 1

  વસ્ત્ર; લૂગડું.