વાંસકૂદકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંસકૂદકો

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    સ્થિતિસ્થાપક વાંસની મદદથી નિશ્ચિંત ઊંચાઈએ ઘોડી પર ગોઠવેલા સળિયાને ઠેકવાની એક પ્રકારની ઍથ્લૅટિક સ્પર્ધા; 'પોલ-વૉલ્ટ'.