વાસક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસક્ષેપ

પુંલિંગ

  • 1

    વિશેષે કરીને જૈન મુનિ-મહારાજ કરુણા દર્શાવી શિષ્યોને આશીર્વાદ આપવા તેમના માથા પર સુગંધી દ્રવ્યોનું ચૂર્ણ નાખે છે તે.