વાસકસજ્જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસકસજ્જા

સ્ત્રીલિંગ

  • 1

    પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ (તથા ઘર વગેરે) સજાવી તૈયાર થયેલી નાયિકા.

મૂળ

सं.