વાસકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસકોટ

પુંલિંગ

  • 1

    બાંડિયો કબજો.

નપુંસક લિંગ

  • 1

    બાંડિયો કબજો.

મૂળ

इं. वेस्टकोट