વાંસણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંસણી

સ્ત્રીલિંગ

  • 1

    રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી.

મૂળ

'વાંસ' પરથી? સર૰ हिं. बसना