ગુજરાતી

માં વાસ્તુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાસ્તુ1વાસ્તે2

વાસ્તુ1

નપુંસક લિંગ

 • 1

  ઘર બાંધવાની જગા.

 • 2

  ઘર.

 • 3

  વાસ્તુપૂજન.

મૂળ

सं.

ગુજરાતી

માં વાસ્તુની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાસ્તુ1વાસ્તે2

વાસ્તે2

ક્રિયાવિશેષણ

 • 1

  કાજે; અર્થે.

મૂળ

अ. वासितह; સર૰ हिं., म.