વાસ્તવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસ્તવ

નપુંસક લિંગ

 • 1

  વાસ્તવિકતા; સાચી હકીકત.

 • 2

  વાજબીપણું.

 • 3

  વાસ્તવિક; ખરેખરું.

 • 4

  વાજબી.

મૂળ

सं.