વાસ્તવદર્શી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસ્તવદર્શી

વિશેષણ

  • 1

    યથાર્થદર્શી; વસ્તુતાએ હોય તે જોનારું-કલ્પના કે ભાવનાથી દોરાઈને નહિ; 'રિયલિસ્ટ'.