વાસ્તવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસ્તવ્ય

વિશેષણ

  • 1

    વસવા યોગ્ય.

પુંલિંગ

  • 1

    રહેવાસી.

નપુંસક લિંગ

  • 1

    મુકામ; રહેઠાણ.

મૂળ

सं.