વાસુદેવપ્યાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસુદેવપ્યાલો

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    એક જાતનો પ્યાલો-એક રમકડું (તેમાં બકનળીના સિદ્ધાન્તની રમત હોય છે.) 'ટૅન્ટેલસ કપ'.