વાસુપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસુપિયો

પુંલિંગ

  • 1

    ખેતરમાં રાતવાસો રહી ચોકી કરનાર.

મૂળ

'વાસો' ઉપરથી