વાસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસરવું

અવ્યય

  • 1

    ખુલ્લા પવનમાં ફડફડે એમ. ઉદા૰ કપડાં વાસરવા મૂકો.

મૂળ

વા+સરવું