વાસરશય્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસરશય્યા

સ્ત્રીલિંગ

  • 1

    વાસકસજ્જા; પ્રેમીના આગમનની રાહ જોઈ વસ્ત્રાભૂષણ (તથા ઘર વગેરે) સજાવી તૈયાર થયેલી નાયિકા.