વાસરિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસરિકા

સ્ત્રીલિંગ

  • 1

    ડાયરી; રોજનીશી; જેમાં એક જ જણ દ્વારા પોતાની કે અન્યની માહિતી તેમ જ વિચારો રોજેરોજ લખવામાં આવે છે તે.

મૂળ

सं.