વાસલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસલ

વિશેષણ

  • 1

    વાસેલ; [વાસી રાખેલ] પડતર રાખેલું (ખેતર).

વાસેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસેલ

વિશેષણ

  • 1

    પડતર રાખેલું (ખેતર).

મૂળ

વાસી રાખેલ