વાંસલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંસલો

પુંલિંગ

  • 1

    લાકડાં છોલવાનું સુતારી ઓજાર.

મૂળ

सं., प्रा. वासि; સર૰ हिं. बसूला; म. वासला