ગુજરાતી

માં વાંસળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાંસળી1વાંસળી2

વાંસળી1

સ્ત્રીલિંગ

  • 1

    રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી.

ગુજરાતી

માં વાંસળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વાંસળી1વાંસળી2

વાંસળી2

સ્ત્રીલિંગ

  • 1

    બંસી; ફૂંકીને વગાડવાનું નળી જેવું એક વાદ્ય.

મૂળ

'વાંસ' પરથી; સર૰ प्रा. वंस; हिं. बांसली; म. बांसरी