વાસવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસવ

પુંલિંગ

 • 1

  ઇંદ્ર.

મૂળ

सं.

વાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બંધ કરવું.

 • 2

  વગાડવું; વાવું.

 • 3

  ['વસવું' ઉપરથી] વસે એમ કરવું; વસાવવું.

વાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વાસવાળું થવું; મહેકવું.