વાસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસિત

વિશેષણ

  • 1

    સુવાસિત કરેલું.

  • 2

    વસ્ત્રો વડે આચ્છાદિત થયેલું.

  • 3

    વાસ પુરાયેલું.

મૂળ

सं.