વાસિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસિની

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    (બહુધા સમાસને છેડે) વસનારી; રહેનારી (ઉદા૰ નગરવાસિની).

મૂળ

सं.