વાંસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાંસિયું

વિશેષણ

  • 1

    વાંસ સંબંધી.

  • 2

    વાંસ જેટલું લાંબું.

મૂળ

'વાંસ' પરથી