ગુજરાતી માં વાસીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાસી1વાસી2

વાંસી1

સ્ત્રીલિંગ

 • 1

  દાતરડા જેવું ફળ બેસાડેલો લાંબો વાંસ.

 • 2

  ચોખાની એક જાત.

ગુજરાતી માં વાસીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાસી1વાસી2

વાસી2

વિશેષણ

 • 1

  આગલા દિવસનું; વધારે વખત રહેવાથી બગડી ગયેલું (રાંધેલું ઇ૰).

 • 2

  બીજા દિવસનું; ઊતરતું. જેમ કે, ઈદ, ઉતરાણ, વાત ઇ૰.

મૂળ

प्रा. वासिय (सं. वासित); સર૰ हिं. बासी; म. बासी, बासा

ગુજરાતી માં વાસીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વાસી1વાસી2

વાસી

વિશેષણ

 • 1

  (બહુધા સમાસને છેડે) વસનારું; રહેનારું (ઉદા૰ નગરવાસી).

મૂળ

सं.