વાસીદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વાસીદું

નપુંસક લિંગ

  • 1

    ઢોરનું છાણ, મૂતર વગેરે કચરો; પૂંજો.

મૂળ

प्रा. वासिद (सं. वासित)=વાસી રાખેલું